RSS

આપણે બે જ હોઈશું,

25 Jun

એકબીજાનાં ચોકઠાં, ચશ્માં શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું,
હું રીસાઇશ તો તું મનાવજે તું રીસાઇશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા છેલ્લે તો આપણે બે જ હોઈશું,
આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તિ પણ પાંખી થશે,
ત્યારે એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું,
ઘૂંટણ જયારે દુ:ખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગનાં નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું,
મારા રીપોર્ટસ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઇટ,
એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું,
સાથ જયારે છૂટી જશે, વિદાયની ઘડી આવી જશે,
ત્યારે એકબીજાને માફ કરવા, છેલ્લે આપણે બે જ હોઈશું
 
 

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: