RSS

દુ:ખી થવાના દસ રસ્તા

26 Jun

દુ:ખી થવાના દસ રસ્તા

(1) તમારી જ વાત કર્યા કરો
(2) તમારો જ વિચાર કર્યા કરો.
(3) ‘કદર’ ‘કદર’ ઝંખ્યા કરો.
(4) કોઈ તમારી ઉપેક્ષા કરે તો બળ્યા કરો.
(5) કોઈનો યે વિશ્વાસ ન કરો.
(6) તમારી ફરજમાંથી શક્ય ત્યાં સુધી છટકી જાવ.
(7) બને તેટલી વાર ‘હું’ શબ્દનો ઉપયોગ કરો.
(8) બીજા માટે બને તેટલું ઓછું કરો.
(9) તમારી મહેરબાની બદલ લોકો આભાર ન માને તો સમસમ્યા કરો.
(10) દરેક બાબતમાં તમારો જ કક્કો ઘૂંટ્યા કરો.

Advertisements
 
 

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: