RSS

મારા પ્રશ્નોનો ક્યાં અંત થયો છે?

09 જુલાઈ

મારા પ્રશ્નોનો ક્યાં અંત થયો છે?
અને જવાબની હજી તો તારી શરૂઆત છે!

માન્યું કે પ્રેમ અદૅશ્ય હોય છે;
ને કવિતા એની રજૂઆત હોય છે,

તારી ‘હા’ નથી ને તું ‘ના’ પણ ક્યાં પાડે છે?
આખરે આ કયા વેરની વસૂલાત વાળે છે?

તું મૌન થઈને બેઠી છે;
લાગે છે, આ જ પ્રેમની કબૂલાત છે,

તારે માટે તો હું ‘ભૂતકાળ’ છું;
ક્યાંથી સમજાઉં? મારે મન હજી પણ તું ‘વર્તમાન’ છે!

ઘણે દૂર નીકળી ગઈ છે, ખબર નથી ક્યાં?
ક્યારેક મળશે તો ચોક્કસ કહેશે, અરે હજી તું ત્યાંનો ત્યાં જ છે???

Advertisements
 

2 responses to “મારા પ્રશ્નોનો ક્યાં અંત થયો છે?

  1. Dr. Sudhir Shah

    જુલાઇ 14, 2012 at 4:19 પી એમ(pm)

    continue..its nice

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: