RSS

તું કેમ મને વહેલો ન મળ્યો ?

06 ઓગસ્ટ

મેં સૂરજમુખી માગવા માટે
ડરતાં ડરતાં લંબાવેલા હાથમાં
તેં
આખેઆખો સૂરજ મૂકી દીધો છે !

વેંત જેટલી જગ્યા માગી હતે – મેં,
તારી અંદર – ક્યાંક – કોઈક ખૂણે
અને તેં –
મને ઘસડીને, તારી રગરગમાં વહેતી કરી નાખી છે.

પાંખ ફફડાવવા જેટલા અવકાશની માગણીના બદલામાં
ગણતરીના શ્વાસ ઉછીના માગ્યા હતા મેં તો
ને તું ?
બ્ર્હ્માંડ લઇ આવ્યો, તારા બાહુપાશમાં !

બે સ્મિત – ચાર ખુશીની પળો ચાહી હતી મેં તો –
માત્ર
ને તેં ?
‘સુખ’નો ઢગલો કરી દીધો – મારા ખોળામાં,
તું ક્યાં હતો ?
તું કેમ મને વહેલો ન મળ્યો ?

– કાજલ ઓઝા-વૈદ્ય

Advertisements
 

4 responses to “તું કેમ મને વહેલો ન મળ્યો ?

  1. navlikrakholian

    માર્ચ 14, 2013 at 9:52 એ એમ (am)

    wow good

     
  2. Rajesh Rajgor

    જુલાઇ 8, 2014 at 5:21 પી એમ(pm)

    khubaj sarash..

     
  3. siiidhdhu

    સપ્ટેમ્બર 13, 2015 at 3:52 પી એમ(pm)

    superb…..
    Sundar rachna

     
  4. siiidhdhu

    સપ્ટેમ્બર 13, 2015 at 4:00 પી એમ(pm)

    खुबसुरत रचन।

    “सब कुछ म।°ग लिय। है खुद। से तुम्हे म।°गक र
    ऊठते नही ये हाथ मेरे इस दुआ के बाद…..”

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: