RSS

દુ:ખમાંથી પણ સુખ શોધી શકાય છે.

18 ઓક્ટોબર

દુ:ખમાંથી પણ સુખ શોધી શકાય છે.
                       “એક સ્ત્રી ઘણી જ ખુશ રહેતી હતી, કારણ કે એના જીવનમાં એક પુત્રીએ પ્રવેશ કર્યો હતો. એ પુત્રી ધીરેધીરે મોટી થઇ, પરંતુ એક વાર માતા અને એની પાંચ વર્ષની દીકરી સાથે દાઝી ગયાં. બંને જણને ફોલ્લા નીકળ્યા. માતાએ આ દુર્ઘટનાના રોદણાં ચાર દિવસ સુધી ગયાં. પણ એની દીકરી બીજા જ દિવસે એની બહેનપણીને ફોલ્લો બતાવી કહે : જો અહીં અડ, કેવું લીસું લીસું લાગે છે. બીજી બહેનપણીઓ અડે અને તાળીઓ પાડે. આ રમત ઘણા વખત સુધી ચાલી. જયારે આ વાતની જાણ માતાને થઇ ત્યારે માતાએ કહ્યું : બેટા, હું તારી માતા નથી, પણ તું મારી માતા છે. 
Advertisements
 
Leave a comment

Posted by on ઓક્ટોબર 18, 2012 in બોધ કથાઓ, સરસ

 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: