RSS

જરૂરી વસ્તુ માટેનો આગ્રહ એ જીદ્દી વલણ નથી.

18 Oct

જરૂરી વસ્તુ માટેનો આગ્રહ એ જીદ્દી વલણ નથી.
                       ” કિશન મહારાજ ભારતના બહુ જ મશહૂર તબલાવાદક છે. એક વાર એમનો એક કાર્યક્રમ અમેરિકામાં યોજાયો હતો. તેઓ સ્ટેજ પર પોતાની બેઠક પર બેસીને માઈક વગેરે તપાસતા હતાં. અચાનક એમની નજર ધ્વજના સ્થાન તરફ ગઈ. ત્યાં માત્ર અમેરિકન ધ્વજ જ લહેરાતો હતો. કાર્યક્રમ શરુ થવાની તૈયારી હતી. તેમણે તાત્કાલિક વ્યવસ્થાપકને બોલાવ્યા અને કહ્યું : જ્યાં સુધી અમેરિકન ધ્વજની જોડે ભારતીય ધ્વજ મુકવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કાર્યક્રમ શરુ કરશે નહીં. કિશન મહારાજ એટલા બધા આગ્રહી હતાં કે દસ જ મિનિટમાં ભારતીય ધ્વજ ગોઠવાઈ ગયો. આ આગ્રહ જીદ નહોતી, પણ જરૂરિયાત હતી.”
 

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: