RSS

હું સવાર ને રોજ પૂછું છું

30 નવેમ્બર

હું સવાર ને રોજ પૂછું છું
સવાર તું રોજે પડે છે
તો તને વાગતું નથી?
સવાર કહે, વાગે તો છે જ
પણ ઝાકળ બની ને રડું છું
એ કોઈને સમજાતું નથી.

 

Advertisements
 
1 ટીકા

Posted by on નવેમ્બર 30, 2012 in સરસ

 

ટૅગ્સ: ,

One response to “હું સવાર ને રોજ પૂછું છું

  1. 4mthebooks

    નવેમ્બર 30, 2012 at 12:45 પી એમ(pm)

    saras

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: