RSS

થઈ તો જાવ ઍક્વાર મારા પછી જોઈ લેજો,

27 ડીસેમ્બર

થઈ તો જાવ ઍક્વાર મારા પછી જોઈ લેજો,
નજર ન લાગે તમને તેટલે છુપાવી રાખીશ.

ખુશીઓથી ભરી દઇશ આ દુનિયા તમારી સદા,
દુખને દુર રહેવા તમારાથી હું સમજાવી રાખીશ.

મારી બંદગી બસ તમારા માટે જ છે ને રહેશે,
તે બધી સ્વીકારવા ઈશ્વરનેય મનાવી રાખીશ.

કલ્પના, શ્વપનો, અપેક્ષાના દીવા છે આ મનમાં,
આગમન થાય તે પહેલા દિલને સજાવી રાખીશ.

ઍક જ ધ્યેય છે કે તમારો પ્રેમ પામું ”અખ્તર”
તમે જો સાથે હશો, ઉંમર મારી વધારી રાખીશ.

Advertisements
 
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: