RSS

એક વિચાર

28 Dec

          એક કુંભાર માટીમાંથી ચિલમ બનાવતો હતો. અચાનક ચિલમ બનાવતા બનાવતા એણે કુંજો બનાવવાનું શરુ કર્યું. માટીએ કુંભારને પૂછ્યું : “આમ અચાનક માટીમાંથી ચિલમને  બદલે કુંજો કેમ બનાવવા માંડ્યા?” કુંભારે જવાબ આપ્યો : ” બસ, મારો વિચાર બદલાઈ  ગયો.” એક ક્ષણ ગુમાવ્યા વિના માટીએ કહ્યું :” તારો વિચાર બદલાઈ ગયો, પણ મારોતો સંસાર બદલાઈ ગયો. ગઈકાલ સુધી ચીલામમાં તમાકુ-અગ્નિને કારણે મારો જીવ હેરાન થતો હતો, પણ હવે કુંજામાનું ઠંડુ પાણી પીને લોકો તરસ છીપાવે છે એ જોઇને મારા જીવ ને ટાઢક  વળે છે.

           એક વિચારને કારણે સંસાર બદલાઈ જાય એને લગતી આ તો એક નાની બોધકથા છે, પણ હકીકત એ છે કે માણસમાં કે સંસાર માં જે પરિવર્તન આવે એની પાછળ એક વિચાર જ હોય છે.
 

One response to “એક વિચાર

  1. kittu shah

    December 29, 2012 at 4:45 pm

    fantastic story touch in heart…………..

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: