RSS

HAPPY NEW YEAR

31 Dec

નવું વર્ષ આવી પહોચ્યું છે. નવા વર્ષે વાસી વિચારોને મમળાવવાનું પાલવે ખરું ? નવું વર્ષ નવા વિચારો અને નવું જીવન લઈને ભલે આવે. સ્વાગત છે.

પ્રત્યેક સુર્યાસ્ત નવું અંધારું મુકતો જાય છે,
પ્રત્યેક સૂર્યોદય નવું અજવાળું લેતો આવે છે.
માટે નવા વર્ષ માં વાસી વિચારોને કાઢી નવા વર્ષ ને આનંદ અને ઉત્સાહ થી વધાવીએ જેથી આપણી જીંદગીમાં પણ આનંદ અને ઉત્સાહ આખું વર્ષ રહે. નીચે એક મને ગમતી કવિતા લખું છું જેમાં લેખક ( જે લગભગ ડો. અખ્તર ખત્રી ની છે ) એની પ્રેમિકા ને નવા વર્ષના  અભિનંદન કેવી સરસ રીતે આપે છે.
ચાલ નવા વર્ષ થી,
 
બધા સુખ તારા, બધા દુખ મારા.
બધી મુસ્કાન તારી, બધા આંસુ મારા.
બધા રંગ તારા, બેરંગી બધું મારું.
ધરા, આકાશ તારું, બસ પવન મારો.
આખી દુનિયા તારી, બસ તું એક મારી.
આ નાની કવિતા આપણે  આપણી પ્રિય વ્યક્તિને પણ કહી  છીએ, જેમ કે માં-બાપ, ભાઈ-બહેન, મિત્ર, વગેરે. તો મિત્રો , બધાને ફરી થી HAPPY NEW YEAR.
 
1 Comment

Posted by on December 31, 2012 in અંગત

 

One response to “HAPPY NEW YEAR

  1. kittu shah

    January 1, 2013 at 2:27 pm

    osam poem n happy new year

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: