RSS

17 Jan

"સુરતીઉધીયું"

.

૨૦૧૨ ના વર્ષમાં વિવિધ પ્રકારના લોકો એમની એકાગ્રતા,કુશળતા,સખત મહેનત જોઈને હું પણ મનમાં ને મનમાં બોલી ઉઠ્યો શાબાશ! ૬૫ વરસનો વૃદ્ધ માણસે પહાડની ટોચ ઉપર ચાર કાચના ગ્લાસો ઉપર ખુરસી મૂકી તેના ઉપર બે ગ્લાસ ઉપર ખુરસી મુકીને જે બેલેન્સ કરી બતાવ્યું એ ખરેખર લાજવાબ છે, તો ફૂટબોલને જે રીતે કીક મારીને ધાર્યું નિશાન પાડવું, નાની બાળકીનો બંને આંખોની ભ્રમર ઉપરનો કાબુ અને એવું બીજું ઘણું બધું જોશો તો આફ્રીન થઇ જશો. તમારા સ્પીકરો ઓન રાખજો તો જોવાની ખુબ જ મઝા આવશે.

.

.

View original post

 
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: