RSS

તો મજા ન આવે.

04 ફેબ્રુવારી

તને જે દિવસ ન મળું તો મજા ન આવે,
તને જે દિવસ ન લખું તો મજા ન આવે.

તૂ શોધે મને ખુદમાં મારી જ માફક અને,
તને જે દિવસ ન જડું તો મજા ન આવે.

તુજથકી મારા સુખ, તુજથકી મારા દુખ,
તારા નામે દિ’ ન કરું તો મજા ન આવે.

મળવા માટે મરું અને મળો ત્યારે હું લડું,
અને જે દિવસ ન લડું તો મજા ન આવે.

શોધું તને મારા ખુદામાં પણ ””અખ્તર”,
તને જે દિવસ ન પામું તો મજા ન આવે.

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: