RSS

આજનો માનવી હવે Whatsapp કરતો થઈ ગયો.

27 Jul

આજનો માનવી હવે Whatsapp કરતો થઈ ગયો.
જગ થી જુદો આજે એનો Look થઈ ગયો.

માતા પિતા ને કદી નમન કરતો નહી,
અજાણ્યાંને Good morning કહેતો થઈ ગયો.

સામે મળે છતાં કેમ છો? એવું પુછતો નહી,
હવે Online વાતો કરતો થઈ ગયો.

ખોટા સંબંધો પાછળ રોજ ઉજાગરા કરતો ,
દિલ ના સંબંધો ને Unfriend કરતો થઈ ગયો.

ડાહી સાસરે જાય નહી ને ગાંડી ને સમજાવે,
એવા Status Upload કરતો થઈ ગયો.

મંદિરો માં ઊભા રહીને મોબાઈલ જુવે અને,
રાતે bhagwan na phota ni post પર પ્રભું ને Like કરતો થઈ ગયો.

“સખા” સાચવી ને ચાલજે અહી આડંબર છે,
ખરા ટાણે સંબંધો Logout કરતો થઈ ગયો.

આજનો માનવી હવે whatsapp કરતો થઈ ગયો.

 
 

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: