RSS

“સ્ત્રીની બુદ્ધિ પગ ની પાનીએ છે…..?!?”


કોઈએ સવાલ ઉઠાવ્યો કે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ છે એનો હકારાત્મક પર્યાય ખરો?
કહેનારાએ ભલે જે પણ ઉદ્દેશ થી આ કહું હોય પણ ભૂલથી પણ સત્ય કહ્યું છે.

હરેક સ્ત્રી પોતાની બુદ્ધિ જે પગ ની પાનીએ છે તે વાપરી પોતાનું ભાગ્ય લઇ એજ પગ થી

પુરુષ ના ઘરમાં પ્રવેશ કરે છે .એટલે સ્ત્રી ના ચરણ માં પુરુષ નું ભાગ્ય છે એ પુરવાર થાય છે.આ થયું સ્ત્રી નું પત્ની રૂપ.

પગ છે તે કોઈ પણ વ્યક્તિ ને પોતાની મંઝીલ સુધી પહોંચાડવા માટે ઝરૂરી છે. આનો મતલબ એજ થયો કે પુરુષ ની અક્કલ નહિ પણ સ્ત્રી નું માર્ગદર્શન પુરુષ ને મંઝીલ સુધી પહોચાડવા આવશ્યક છે.

દોડી દોડી ને ઘરના એકેક ખૂણે પોતાના કામ ની છાપ છોડનારી સ્ત્રી જ છે .

કારણકે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાની એ છે એટલે આ થયું સ્ત્રી નું કાર્યેષુ મંત્રી રૂપ.

જયારે પિતા એને છાતી સરસોજ ચાંપે છે જયારે માતા એનું છાતી થી પોષણ કરે છે.

બુદ્ધિ પગ ની પાનીએ છે એટલે જ હરેક વ્યક્તિ નું શીશ માતા ના ચરણમાં ઝુકે છે

આ થયું સ્ત્રી નું માતૃ રૂપ.

માનું છું કે આટલા કારણ બસ છે પુરવાર કરવા કે સ્ત્રી ની બુદ્ધી ખરેખર ઈશ્વરે પગ ની પાની એ રાખી છે.

Source : Whatsapp msg

 
Leave a comment

Posted by on September 24, 2016 in અંગત

 

શ્રાદ્ધ – એક ભારતીય પરંપરા


 પ્રથમ શ્રાધ્ધઃ ૧૬ દિ’ પિતૃદેવોને શ્રાધ્ધ અર્પણ કરાશે

ધાર્મિક કારણ – શ્રાદ્ધએ એક પ્રકારનું સર્વ-પિતૃ નૈવૈધ છે, જે આપણા દિવંગત વડીલોને ઋણ પેટે ચૂકવીએ છીએ, અને તેમના આત્મા પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ ..
સામાજિક કારણ – પિતૃની સ્મૃતિ નિમિતે આખું કુટુંબ સાથે મળી ભેગા થાય અને વર્ષ દરમિયાન કુટુંબમાં થયેલા નાના-મોટા મનદુઃખ કે ઝઘડા વડીલોની હાજરીમાં દુર કરવાની કોશિશ કરે અને સંપ અને એકતા ટકાવવા સમાધાન કરાવે અને કરે ..
વૈજ્ઞાનિક કારણ – વરસાદી વાતાવરણ અને કમજોર પાચન શક્તિને લીધે વા, પિત,અને કફજન્ય રોગોમાં આ સમયે પિતદોષ વધી જાય છે અને પિતનું મારણ ‘ ખીર’ છે દરેકને શ્રાદ્ધ આવે અને ખીર ખાયને પિતદોષ જાય ..
પ્રાકૃતિક કારણ – આ જ સમયમાં કાગડાનો સંવનન કાળ પૂરો થયો હોય તેમના માળામાં ઈંડા સેવવાનું અને બચ્ચા ઉછેરવાનું કામ ચાલુ હોય ત્યારે આસાનીથી તેને 16 દિવસ ખોરાક મળી રહે અને પ્રકૃતિનું ઋણ ચુકવવાની અહી ભાવના છે ..
કેટલી સુંદર ભાવનાઓ આપણા તહેવારોમાં ઓતપ્રોત થયેલી છે ક્યારેય વિચાર્યું છે ? હિંદુ સંસ્કૃતિ એ પ્રકૃતિ સાથે એકરસ થઇ જીવવાનું શીખવે છે, કુદરતમા ભળી જઈને અનુકૂળ થવાનું શીખવે છે !! આનંદથી જીવવાનું શીખવે છે, કુદરતનો વિરોધ કરવાનું નહી !!

 
1 Comment

Posted by on September 17, 2016 in અંગત

 

​कछुआ और खरगोश की नयी  कहानी जो आपने कभी नहीं सुनी होगी ।


आपने कछुए और खरगोश की कहानीज़रूर सुनी होगी, just
to remind you; short में यहाँ बता देता हूँ:
एक बार खरगोश को अपनी तेज चाल पर घमंड हो गया और

वो जो मिलता उसे रेस लगाने के लिए challenge करता

रहता। 

         कछुए ने उसकी चुनौती स्वीकार कर ली।

रेस हुई। खरगोश तेजी से भागा और काफी आगे जाने पर

पीछे मुड़ कर देखा, कछुआ कहीं आता नज़र नहीं आया, उसने

मन ही मन सोचा कछुए को तो यहाँ तक आने में बहुत समय

लगेगा, चलो थोड़ी देर आराम कर लेते हैं, और वह एक पेड़ के

नीचे लेट गया। लेटे-लेटे कब उसकी आँख लग गयी पता ही

नहीं चला।

उधर कछुआ धीरे-धीरे मगर लगातार चलता रहा। बहुत देर

बाद जब खरगोश की आँख खुली तो कछुआ फिनिशिंग

लाइन तक पहुँचने वाला था। खरगोश तेजी से भागा,

लेकिन तब तक बहुत देर हो चुकी थी और कछुआ रेस जीत

गया।
_Moral of the story: Slow and steady wins the race_

_धीमा और लगातार चलने वाला रेस जीतता है_
        ये कहानी तो हम सब जानते हैं, अब आगे की कहानी देखते

हैं:

रेस हारने के बाद खरगोश निराश हो जाता है, वो अपनी

हार पर चिंतन करता है और उसे समझ आता है कि वो over-

confident होने के कारण ये रेस हार गया…उसे अपनी

मंजिल तक पहुँच कर ही रुकना चाहिए था।

अगले दिन वो फिर से कछुए को दौड़ की चुनौती देता है।

कछुआ पहली रेस जीत कर आत्मविश्वाश से भरा होता है

और तुरंत मान जाता है।

रेस होती है, इस बार खरगोश बिना रुके अंत तक दौड़ता

जाता है, और कछुए को एक बहुत बड़े अंतर से हराता है।
_Moral of the story: Fast and consistent will always beat the slow and steady_ 

_तेज और लगातार चलने वाला धीमे और लगातार चलने वाले से हमेशा जीत जाता है।_

*यानि slow and steady होना अच्छा है लेकिन fast and consistent होना और भी अच्छा है*
कहानी अभी बाकी है जी….
इस बार कछुआ कुछ सोच-विचार करता है और उसे ये बात

समझ आती है कि जिस तरह से अभी रेस हो रही है वो

कभी-भी इसे जीत नहीं सकता।

वो एक बार फिर खरगोश को एक नयी रेस के लिए चैलेंज

करता है, पर इस बार वो रेस का रूट अपने मुताबिक रखने

को कहता है। खरगोश तैयार हो जाता है।

रेस शुरू होती है। खरगोश तेजी से तय स्थान की और

भागता है, पर उस रास्ते में एक तेज धार नदी बह रही होती

है, बेचारे खरगोश को वहीँ रुकना पड़ता है। कछुआ धीरे-

धीरे चलता हुआ वहां पहुँचता है, आराम से नदी पार करता

है और लक्ष्य तक पहुँच कर रेस जीत जाता है।

_Moral of the story: Know your core competencies and work accordingly to succeed_ 

_पहले अपनी strengths को जानो और उसके मुताबिक काम करो जीत ज़रुर मिलेगी_
कहानी अभी भी बाकी है जी …..
इतनी रेस करने के बाद अब कछुआ और खरगोश अच्छे दोस्त

बन गए थे और एक दुसरे की ताकत और कमजोरी समझने लगे

थे। दोनों ने मिलकर विचार किया कि अगर हम एक दुसरे

का साथ दें तो कोई भी रेस आसानी से जीत सकते हैं।

इसलिए दोनों ने आखिरी रेस एक बार फिर से मिलकर

दौड़ने का फैसला किया, पर इस बार as a competitor

नहीं बल्कि संघठित होकर काम करने का निश्चय लिया।

दोनों स्टार्टिंग लाइन पे खड़े हो गए….get set go…. और

तुरंत ही खरगोश ने कछुए को ऊपर उठा लिया और तेजी से

दौड़ने लगा। दोनों जल्द ही नहीं के किनारे पहुँच गए। अब

कछुए की बारी थी, कछुए ने खरगोश को अपनी पीठ

बैठाया और दोनों आराम से नदी पार कर गए। अब एक

बार फिर खरगोश कछुए को उठा फिनिशिंग लाइन की

ओर दौड़ पड़ा और दोनों ने साथ मिलकर रिकॉर्ड टाइम

में रेस पूरी कर ली। दोनों बहुत ही खुश और संतुष्ट थे, आज से

पहले कोई रेस जीत कर उन्हें इतनी ख़ुशी नहीं मिली थी।

_Moral of the story: 

संगठित कार्य हमेशा व्यक्तिगत प्रदर्शन से बेहतर होता है_

*Individually चाहे आप जितने बड़े performer हों लेकिन अकेले दम पर हर मैच नहीं जीता सकते अगर लगातार जीतना है तो आपको संघठन में काम करना सीखना होगा, आपको अपनी काबिलियत के आलावा दूसरों की ताकत को भी समझना होगा। और जब जैसी situation हो, उसके हिसाब से संघठन की strengths को use करना होगा*

 

‘લાઇફ લેસન !’


આજે ઘણાં દિવસો પછી બ્લોગ પર આવ્યો છું, હમણાં ઘણી મુશ્કેલીઓ માં અને હતાશા ની ખાઈ માં હતો, પણ આજે સવારે ગુજરાત સમાચાર ની પુરતી (શતદલ ) માં મારા પસંદીદા લેખકોમાંના એક એવા જય વસાવડા નો એક લેખ વાંચ્યો , જેમાં એને મારા ફેવરીટ કલાકાર શાહરૂખ ખાન ની એક સ્પીચ નો ઉલ્લેખ કર્યો જેમાં વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન આપવા માટે ની વાત હતી. પણ હકીકત માં એ બધી જ વાત દરેક માણસ ને લાગુ પડે નહીં કે ખાલી વિદ્યાર્થીઓ ને.

લેખ વાંચી ને તરત જયભાઈ ને whatsapp પર મેં થેન્કયુ નો મેસેજ કર્યો અને એમની પરવાનગી લઇને તમારા લોકો માટે એ લેખ ની લીંક  અહી શેર કરું છું… તમને પણ જયારે એમ લાગે કે તમે હતાશ છો, ત્યારે આ લેખ એક વાર જરૂર વાંચજો, મને આજે નવું જોમ પ્રદાન કર્યું છે આ લેખે અને એ માટે હું શાહરૂખ ખાન નો અને જાય વસાવડા નો ખુબ ખુબ આભારી છું.

એ લેખ વાંચવા માટે અહી ક્લિક કરો.

 

જિંદગી મેં યે હુનર ભી આજમાના ચાહિયે… જંગ અગર અપનોં સે હો, તો હાર જાના ચાહિયે!


Awesome article by my favorite JV

planetJV

ATT_1446753526088_Времен года)(1)

રિશ્તાના રસ્તા પરની દીવાલ વ્હાલથી તૂટે છે, સંબંધ જાળવવો હોય તો કશું છોડતા શીખવું પડે !

———————————————————————————————————————-

નવા વિક્રમ સંવતના પહેલા લેખનું ઓપનિંગ ‘સ્પીકિંગ ટ્રી’ કિતાબના એક હૃદયસ્પર્શી કિસ્સાથી કરીએ :

વાત જરા જૂની છે. થોડા વર્ષો પહેલાની.

એક મિત્રનો પાસપોર્ટ બનાવવા પાસપોર્ટ ઓફિસે જવાનું થયું. એ દિવસોમાં ઈન્ટરનેટ પર ફોર્મ ભરાતું નહોતું. આવી ઓફિસોમાં દલાલોની બોલબાલા રહેતી. ઉપરના પૈસા લઈને દલાલો ફોર્મ વેંચવાથી જમા કરવાના કામ ‘જુગાડ’ કરીને કરતા. મિત્રને આવા ટાઉટ્સની ટ્રીકબાજીમાં ફસાવું નહોતું.

અમે પાસપોર્ટ ઓફિસે પહોંચ્યા. લાઈનમાં લાંબો સમય ઉભીને ફોર્મ લીધું. ચોકસાઈથી એ ફોર્મ ભર્યું. એમાં કલાકો નીકળી ગયા. હજુ તો એની સાથે ફી જમા કરવાની હતી.

અમે લાઈનમાં એ માટે ય ઉભા રહ્યા, પણ જેવો અમારો વારો આવ્યો, ત્યાં જ બેઠેલા સરકારી બાબુએ બારી બંધ કરીને કહ્યું કે “સમય પૂરો. હવે કાલે આવજો.”

અમે વિનંતી કરી, કહ્યું કે ‘બહારથી આવીએ છીએ. આખો દિવસ આજનો ખર્ચાઈ ગયો છે. ખાલી ફી જમા કરાવવાની જ વાત છે…

View original post 2,282 more words

 
Leave a comment

Posted by on February 20, 2016 in Uncategorized

 

निदा फाजली नहीं रहे..


भारत के मशहूर हिंदी – उर्दू कवि मुक्तिदा हसन ‘निदा फाजली’ नहीं रहे. १२ अक्टूबर, १९३८ को जन्मे ये कविराज आज, ८ फरवरी, २०१६ को खुदा को प्यारे हो गये. वे ७७ साल के थे. हमने उनकी अनेक गज़ल जगजीत सिंघ द्वारा सुनी है, आज जगजीत जी की जन्मतिथि अब निदा जी की पुण्यतिथि बन गई है.

कश्मीरी परिवार के निदा जी दिल्ही में जन्मे और ग्वालियर में आपने शिक्षा पाई थी. उनके पिता जी भी उर्दू के कवि थे. १९४७ में देश के बटवारे के दौरान पिताजी पाकिस्तान गये थे, लेकिन निदा जी भारत में रहे थे. युवा निदा ने एक बार मंदिर के पास से गुजरते हुए सूरदास का राधा के बारे में लिखा पद सुना था, जिसमे श्री कृष्ण से जुदा होने का राधा जी के दुःख का वर्णन था, उससे प्रभावित हो कर वे कवि बने थे, ऐसा निदा फाजली कहते थे. मीरा और कबीर से प्रभावित निदा गाज्ली ने अपनी कविता का दायरा टी. एस. इलियट, गोगोल, एंटोन चेखोव और टाकासाकी तक विस्तुत किया था.

काम की खोज में निदा जी १९६४ में बम्बई आये थे. शुरूआती दौर में उन्हों ने हिंदी साप्ताहिक धर्मयुग और ब्लिट्स में लिखा था. उनसे हिंदी फिल्मों के निर्माता-निर्देशक-लेखक प्रभावित थे. उनको मुशायरा में बुलाया जाता था. उनकी गज़ल और अदायगी लोकप्रिय हुई. उसमे गज़ल, दोहा और नज़म का मिश्रण श्रोताओ को मिलता था. उन्हों ने कविता को सादगी बक्षी. उनकी प्रसिध्ध पंक्ति: ‘दुनिया जिसे कहते है, जादू का खिलौना है, मिल जाये तो मिटटी है, खो जाये तो सोना है’. आपको उनकी ‘आ अभी जा (सुर), तू इस तरहा से मेरी जिंदगी में सामिल है (आप तो ऐसे न थे) और होश वालों को खबर क्या बेखुदी क्या चीज है, इश्क कीजे और समजिये झिंदगी क्या चीज़ है (सरफ़रोश) याद होगी. उस गज़ल का एक बेहतरीन शेर है, ‘हम लबों से कह नहीं पाए, उनसे हाल-ए-दिल कभी; और वो समझे नहीं, ये ख़ामोशी क्या चीज़ है’.  ‘इस रात की सुबह नहीं,’ और ‘गुडिया’ में भी उनके गीत थे. कमाल अमरोही की ‘रज़िया सुलतान (१९८३) बनती थी और उनके गीतकार जाँ निसार अख्तर का निधन हुआ. तब निदा फाजली ने उस फिल्म के दो गाने लिखे थे.

निदा फाजली को भारत का बटवारा पसंद नहीं था. कोमी और राजकीय दंगो के सामने वे आवाज़ उठाते थे. उसका नतीजा ये था की १९९२ के दंगो में उन्हें अपने आप को बचने किसी दोस्त के घर रहना पड़ा था. उनके ‘राष्ट्रिय एकता’ का पुरस्कार मिला था. उन्होंने उर्दू, हिंदी और गुजराती में २४ पुस्तकें लिखी थी. उनकी कुछ कविता बच्चे स्कूल में पढते हैं. उनके आत्मकथात्मक उपन्यास ‘दीवारों के बिच’ के लिये मध्य प्रदेश सरकार ने निदा फाजली को ‘मीर तकी मीर’ एवोर्ड दिया था. उनके प्रसिद्द लेखन कार्य है – मोर नाच, हम कदम और सफर में धुप तो होगी..

निदा फाजली को साहित्य अकादमी का एवोर्ड १९९८ में, श्रेष्ठ गीतकार का स्टार स्क्रीन एवोर्ड ‘सुर’ के लिये और २०१३ में पद्मश्री का इल्काब मिला था.
निदा जी को हमने सूरत के गाँधी स्मृति भवन में तीन-चार बार सुना है.. मेरा उनका लिखा प्रिय शेर है, ‘घर से मस्जिद हो बहुत दूर, तो चलो यूँ ही सही, किसी रोते हुए बच्चे को हँसाया जाये.’ कवि अपनी कविताओं से अमर होते है, निदा फाजली भी अमर है.

हमारे प्रिय कवि मित्र मुकुल चोकसी ने निदा फाजली को अंजलि देते हुए शेर लिखा है –

ભેગા કરે અનેક કવિ, એક ‘નિદા’ ન થાય, એને કહો કે આવી રીતે અલવિદા ન થાય. (प्रस्तुति: नरेश कापडीआ)

 
3 Comments

Posted by on February 8, 2016 in અંગત, Shayri

 

પોષી પૂનમ


આજ તો પોષ મહિનાની પૂનમ આવી છે. ભાઈની નાની બહેન આજ આખો દી ઉપવાસ કરશે. આજ તો બહેન પૂનમ રહી છે.થાપેલાં છાણાંથી તો રંધાય નહિ, એટલે બહેન સૂંડલી લઈને વગડામાંથી અડાયાં વીણી લાવે છે. સાંજે એક બોઘરણું ને એક લોટો લઈને પોતે જ નદીએ પાણી ભરવા જાય છે. જતી જતી ગાય છે કે –
પોષ મહિનાની પૂનમે રે અગાસે રાંધ્યાં અન્ન,  વા’લા!જમશે માની દીકરી રે
પીરસે બેનીનો વીર, વા’લા!

ઊટકીને એનું અરીસા જેવું નાનું બેડું ભરી આવે છે. સાંજે તો બહેન નાહી છે, ધોઈ છે, બહેને તો અગાસીએ ચૂલો માંડ્યો છે. બહેન રસોઈ કરે છે: અગાસી હોય તો અગાસીએ ,નીકર છાપરા વગરની ગમે તે જગ્યાએ: પણ ઉઘાડા આભ નીચે.સોળે કળાનો ચંદ્રમા ચડ્યો છે. બહેનના રાંધણામાં તો તેના કિરણોમાંથી અમી વરસે છે. હોંશભરી બહેન રાંધે છે.અને રાંધણું પણ શું? પહોંચ હોય તો ચૂરમું, ને ન પહોંચ હોય તો ચોખા. એને મન તો ચોખા પણ બત્રીસ જાતનાં બોજન જેવા મોંઘેરા છે.બીજી બનાવે છે ઘઉંની એક ચાનકી. ચાનકીની વચ્ચોવચ પાડે છે એક કાણું. ચાનકી ચંદ્રમા આડે ધરી, કાણા વચ્ચેથી ચંદ્રમાની સામે નિહાળીને બહેન બોલે છેઃ
ચાંદા! તારી ચાનકી,
મારું ચૂરમું!ભાઈ જમ્યો!
બેન ભૂખી!ભાઈના ઘરના
તો ચોખા યે બહેનને મન ચૂરમા સમા.
વળી ફરી વાર બોલે છે:
ચાંદા! તારી ચાનકી,
કૂતરા તારી રોટલી,
આજ મારી પોષી પૂનમ.
એવી પૂનમના તેજમાં તરબોળ બનતી બનતી બહેન ભાઈની પાસે જમવાની રજા માગે છે:
પોષી પોષી પૂનમડી
અગાસે રાંધ્યાં અન્ન;
ભાઈની બેન જમે કે કેમ?
ભલો ભાઈ હોય તે કહેશે, કે જમ્ય, બેન, જમ્ય!એટલે બહેન જમે. વળી નઠોર ભાઈ હોય તો બહેન ને ટળવળાવવા ખાતર કહેશે, કે રમ્ય!ભાઈ હા ન પાડે ત્યાં સુધી બહેનથી જમાય જ નહિ.પોષી પોષી પૂનમડી,સાત ભાઈની બેનડી,ડાઈ કહે તો જમે,નીકર બેન રે’ ભૂખી!ઘણા ઘણા ભાઈઓ આજ સંભારી સંભારીને કહે છે કે નાનપણમાં અમે ય બહેનોને ના પાડીને ભૂખી રાખી છે. તો યે બહેન તે બહેન. એનાં હેત કંઈ ઊતર્યાં છે કદી?

કંકાવટી૧. પોષી પૂનમ
ઝવેરચંદ મેઘાણી

 
Leave a comment

Posted by on January 23, 2016 in અંગત