RSS

Monthly Archives: ફેબ્રુવારી 2015

अच्छे कर्म … बुरे कर्म …


1 दिन एक राजा ने अपने 3 मन्त्रियो को दरबार में  बुलाया, और  तीनो  को  आदेश  दिया  के  एक  एक  थैला  ले  कर  बगीचे  में  जाएं ..,
और
वहां  से  अच्छे  अच्छे  फल  (fruits ) जमा  करें . 
वो  तीनो  अलग  अलग  बाग़  में प्रविष्ट  हो  गए ,
पहले  मन्त्री  ने  कोशिश  की  के  राजा  के  लिए  उसकी पसंद  के  अच्छे  अच्छे  और  मज़ेदार  फल  जमा  किए जाएँ , उस ने  काफी  मेहनत  के  बाद  बढ़िया और  ताज़ा  फलों  से  थैला  भर  लिया ,

दूसरे मन्त्री  ने  सोचा  राजा  हर  फल  का परीक्षण  तो करेगा नहीं , इस  लिए  उसने  जल्दी  जल्दी  थैला  भरने  में  ताज़ा , कच्चे , गले  सड़े फल  भी  थैले  में  भर  लिए ,

तीसरे  मन्त्री  ने  सोचा  राजा  की  नज़र  तो  सिर्फ  भरे  हुवे थैले  की  तरफ  होगी  वो  खोल  कर  देखेगा  भी  नहीं  कि  इसमें  क्या  है , उसने  समय बचाने  के  लिए  जल्दी  जल्दी  इसमें  घास , और  पत्ते  भर  लिए  और  वक़्त  बचाया .

दूसरे  दिन  राजा  ने  तीनों मन्त्रियो  को  उनके  थैलों  समेत  दरबार  में  बुलाया  और  उनके  थैले  खोल  कर  भी  नही देखे  और  आदेश दिया  कि , तीनों  को  उनके  थैलों  समेत  दूर  स्थान के एक जेल  में  ३  महीने  क़ैद  कर  दिया  जाए .

अब  जेल  में  उनके  पास  खाने  पीने  को  कुछ  भी  नहीं  था  सिवाए  उन  थैलों  के ,
तो  जिस मन्त्री ने  अच्छे  अच्छे  फल  जमा  किये  वो  तो  मज़े  से  खाता  रहा  और  3 महीने  गुज़र  भी  गए ,

फिर  दूसरा  मन्त्री जिसने  ताज़ा , कच्चे  गले  सड़े  फल  जमा  किये  थे,  वह कुछ  दिन  तो  ताज़ा  फल  खाता  रहा  फिर  उसे  ख़राब  फल  खाने  पड़े , जिस  से  वो  बीमार  होगया  और  बहुत  तकलीफ  उठानी  पड़ी .

और  तीसरा मन्त्री  जिसने  थैले  में  सिर्फ  घास  और  पत्ते  जमा  किये  थे  वो  कुछ  ही  दिनों  में  भूख  से  मर  गया .

अब  आप  अपने  आप  से  पूछिये  कि  आप  क्या  जमा  कर  रहे  हो  ??

आप  इस समय जीवन के  बाग़  में  हैं , जहाँ  चाहें  तो  अच्छे कर्म जमा  करें ..
चाहें  तो बुरे कर्म ,
मगर याद रहे जो आप जमा करेंगे वही आपको आखरी समय काम आयेगा  क्योंकि दुनिया क़ा राजा आपको चारों ओर से देख रहा है  ।

 

માણસ મને મળ્યો નહિ


સરનામે નામે “માણસ”, માણસ મને મળ્યો નહિ
અંતે લીધું મેં ફાનસ, માણસ મને મળ્યો નહિ

ખુલ્લા દિલે રમતની, બાજી બતાવે એવો
એકાદ પણ નિખાલસ, માણસ મને મળ્યો નહિ

ચશ્માની પાર શોધ્યો, ઝાંખો મળે તો ઝાંખો
ગાંધીનો સાચો વારસ, માણસ મને મળ્યો નહિ

જીવે એ મૌન ઉપર, જે મોતથીયે બદતર
શબ્દોનો ભુખડીબારસ, માણસ મને મળ્યો નહિ

એવું વિચારી, ચાલો, અહિયાં તો કો’ક મળશે
ઉથલાવ્યા સઘળા આરસ, માણસ મને મળ્યો નહિ

 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 18, 2015 માં Poems / कविताए, Very Nice

 

ટૅગ્સ:

પ્રેમ એટલે


પ્રેમ એટલે PRACTICAL માણસનાં શરીરમાં EMOTION  નામનું મારવામાં આવતું INJECTION…..!!

પ્રેમ એટલે હૈયા ની Exchange Offer અને Unlimited Talktime ….!!

પ્રેમ એટલેજાગતી આંખે વિચારોમાં અને બંધ આંખે સપનાઓમાં જોડાયેલા રહેવાનો દસ્તાવેજ….!!

પ્રેમ એટલે તરવાની આવડત સાથે ડૂબવાનું સાહસ….!!

પ્રેમ એટલે શબ્દ અને શ્પર્શ વચ્ચેની Between the Lines….!!

પ્રેમ એટલે નફરતને નાબૂદ કરવાનું ડો. ઈશ્વરે આપેલું Priscription….!!

પ્રેમ એટલેએકલતાનું એન્કાઉંટર….!!

પ્રેમ એટલે ગમતી વ્યક્તીને મલવાની ઉતાવળમાં Make-upભુલાઈ જાય છતાય સુંદર દેખાવાની ગેરંટી ….!!

પ્રેમ એટલે PAAS-PORT કે VISA વગર કોઈની પાંપણની સરહદ તોડી છુપાતા પગલે આંખોનાં શહેરમાં પ્રવેશી હ્રદય નામની રાજધાનીમાં કબ્જો કરવો….!!

પ્રેમ એટલે દરેકને જવાબ અલગ આવે એવો દાખલો….!!

પ્રેમ એટલે મુખથી ગાઈ ના શકો એવુ ગીત ….!!

પ્રેમ એટલે જેનો LAST ANSWER નો હોય એવો QUESTION….!!

પ્રેમ એટલે ફસાયા પછી પણ ગમતું પાંજરૂ….!!

પ્રેમ એટલે ક્યારેક ખબર હોય તો પણ ખબર નો હોવાની પરિસ્થીતી….!! .

પ્રેમ એટલે દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે…!!

પ્રેમ એટલે સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય આખા ઘરથી અલાયદો…!!

 
1 ટીકા

Posted by on ફેબ્રુવારી 15, 2015 માં SELF / स्वयं

 

ટૅગ્સ:

પ્રેમ


પ્રેમ એટલે PRACTICAL માણસનાં શરીરમાં EMOTION  નામનું
મારવામાં આવતું INJECTION…..!!

પ્રેમ એટલે હૈયા ની Exchange Offer અને Unlimited Talktime
….!!

પ્રેમ એટલેજાગતી આંખે વિચારોમાં અને બંધ આંખે
સપનાઓમાં જોડાયેલા રહેવાનો દસ્તાવેજ….!!

પ્રેમ એટલે તરવાની આવડત સાથે ડૂબવાનું સાહસ….!!

પ્રેમ એટલે શબ્દ અને શ્પર્શ વચ્ચેની Between the Lines….!!

પ્રેમ એટલે નફરતને નાબૂદ કરવાનું ડો. ઈશ્વરે આપેલું
Priscription….!!

પ્રેમ એટલેએકલતાનું એન્કાઉંટર….!!
પ્રેમ એટલે ગમતી વ્યક્તીને મલવાની ઉતાવળમાં Make-up
ભુલાઈ જાય છતાય સુંદર દેખાવાની ગેરંટી ….!!

પ્રેમ એટલે PAAS-PORT કે VISA વગર કોઈની પાંપણની સરહદ
તોડી છુપાતા પગલે આંખોનાં શહેરમાં પ્રવેશી હ્રદય
નામની રાજધાનીમાં કબ્જો કરવો….!!

પ્રેમ એટલે દરેકને જવાબ અલગ આવે એવો દાખલો….!!

પ્રેમ એટલે મુખથી ગાઈ ના શકો એવુ ગીત ….!!

પ્રેમ એટલે જેનો LAST ANSWER નો હોય એવો
QUESTION….!!

પ્રેમ એટલે ફસાયા પછી પણ ગમતું પાંજરૂ….!!

પ્રેમ એટલે ક્યારેક ખબર હોય તો પણ ખબર
નો હોવાની પરિસ્થીતી….!! .

પ્રેમ એટલે દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ
યાદ આવે…!!

પ્રેમ એટલે સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય
આખા ઘરથી અલાયદો…!!

 
1 ટીકા

Posted by on ફેબ્રુવારી 15, 2015 માં SELF / स्वयं /અંગત

 

ટૅગ્સ: