RSS

Contact us


Founder :
Chetan R. Thakrar

3, Ganga Maiya Park,

Near Doctor Society,

Sadhu vasvani road,

Rajkot-360 005

Mobile No. : +919558767835

Owner:

 

 

17 responses to “Contact us

  1. ચેતન ઠકરાર

    ઓગસ્ટ 22, 2012 at 4:23 પી એમ(pm)

    સર, મૌલિક તો લખશું જ , પરંતુ જે બહુ પસંદ પણ હોઈ એ કાયમી સંગ્રહ કરવા માટે કોપી પેસ્ટ કરું છું અને એ પણ જે તે કેટગરી માં અને એમને ક્રેડીટ આપી ને જ. આશા રાખું છું કે મારો આશય તમને ખરાબ નહિ લાગે….અને છતાં પણ મારી ક્યાય ભૂલ થતી હોઈ તો ધ્યાન દોરવા વિનંતી.

    Like

     
  2. Vikas Tiwari

    એપ્રિલ 15, 2015 at 3:14 એ એમ (am)

    You guys are awsm.. I did not understand gujrati, so i can’t read about you.
    But i love this blog.

    Like

     
  3. Ravindra Jagtap

    જૂન 5, 2015 at 6:59 એ એમ (am)

    Nice

    Like

     
  4. Vimlesh Kumar

    જૂન 21, 2015 at 12:58 એ એમ (am)

    Very Nice blog

    Like

     
  5. ચેતન ઠકરાર

    નવેમ્બર 21, 2015 at 7:35 પી એમ(pm)

    મુર્તઝા ,

    માત્ર કૉપી પેસ્ટ નથી , લાગે છે કે તમે પૂરો બ્લોગ જોયો નથી, ઘણું મારું મૌલિક પણ છે… પણ છોડો એ બધું કહેવાનો કોઈ મતલબ નથી જયારે તમે એક પક્ષીય વાત કરવા બેઠા છો. અને બીજી વાત, મેં આ બ્લોગ કોઈ પ્રસિદ્ધિ માટે નથી બનાવ્યો, આજના digital યુગ માં મેં રચનાઓ મારા માટે એક જગ્યા એ સાચવ્યા છે. હું કોઈ દિવસ ક્યાંય મારા બ્લોગ ની જાહેરાત નથી કરતો, અને મને જેનો શોખ છે એજ સાચવ્યું છે અહી.

    તમે સ્વીકારો કે ના સ્વીકારો ,એનાથી મને કોઈ ફર્ક પડતો નથી…. મેં આ બ્લોગ મારા માટે બનાવ્યો છે… કોઈ ની વાહ વાહ માટે કે સ્વીકૃતિ માટે નહિ… અને તેમ છતાં પણ લોકો ને આ બ્લોગ એટલો પસંદ આવ્યો છે કે 2.5 વરસ ના ટુંકા ગાળા માં 18 લાખ થી પણ વધુ લોકો મુલાકાત લઇ ચુક્યા છે.

    તમારી comment માટે ખુબ ખુબ આભાર।

    Like

     
    • Sankets Kamle

      સપ્ટેમ્બર 21, 2019 at 11:08 પી એમ(pm)

      Lajawabbbbb sir ji Kem Choo… I m also from Gujarat GJ 05 Surat ….surti ….

      Like

       
  6. KP

    જાન્યુઆરી 21, 2016 at 8:25 પી એમ(pm)

    હૃદય થી આભાર,
    Best wishes from heart brother it’s great work ….

    Like

     
    • Hemalekha

      માર્ચ 2, 2016 at 7:35 પી એમ(pm)

      Hi Vinay – Murtuza,

      You guys have a point, but as Chetan said, the blog has been created for his hobby and to cherish memories of awesome writers.

      He has tried his level best to eradicate any copyright offences and also seeks our help in achieving the same.

      Cheers,

      Love Humanity!

      Like

       
  7. Nidhi Tank

    મે 12, 2016 at 7:34 એ એમ (am)

    very nice blog!

    Like

     
  8. bdshilu

    સપ્ટેમ્બર 14, 2016 at 7:18 પી એમ(pm)

    ભાઈશ્રી ચેતન ઠકરાર,
    નમસ્તે, ગમતાંનો કરીયે ગુલાલ, કાલીદાસે ‘શાકુન્તલ’ મહાભારત માંથી કોપિ-પેસ્ટ કરેલું, ક્.મા.મુન્શી એ એલેકઝાન્ડર ડુમા માંથી, એટલે તમે કોઈ મોટી ભૂલ નથી કરતા, દુનિયામાં સંગીત-સિનેમા-પુસ્તકો બધે ય કોપિ પેસ્ટ જ થાય છે.કક્કાના બાવન અક્ષરો બહાર કોઇ નથી લખવાનું.માનવીય મૂલ્યો સચવાય તે જ હેતુ…. ઇતિ શ્રેયમ્ ભૂયાત્ | ભવસુખ શિલુ.

    Like

     
  9. Guru.rahulsaini

    નવેમ્બર 17, 2016 at 11:55 એ એમ (am)

    Super fab tood shyariiya…. Cha gya guru

    Like

     
  10. સુરેશ પ્રજાપતિ, અમદાવાદ મો.9979608721

    એપ્રિલ 10, 2017 at 12:38 પી એમ(pm)

    તમારી જ અંદર રચના ઉપલબ્ધ છે
    તેમાં લખ્યું છે…..જો જીવન પારદર્શક
    તો પ્રભુ માર્ગદર્શક
    તમે શબ્દશ: પાલન કરો છો….તમે જે પીરસી રહયા છો તે ખુબ જ અમૂલ્ય છે….તમે ભગવાનના માણસ છો યાર…આભાર આપનો

    Like

     
  11. Kishor L. Makwana - Rajkot

    ઓગસ્ટ 9, 2017 at 4:05 પી એમ(pm)


    https://polldaddy.com/js/rating/rating.jsનમસ્કાર સરજી
    આપનો આ બ્લોગ ખારા સમુંદરમાં એક મીઠી વીરડી સમાન છે
    ઘણા વિષયો વિષે અહી લખાયું છે, જે ફક્ત અનુભવ નહી પરંતુ અનુભૂતિ પણ કરાવી જાય છે.
    ખરેખર ખજાનાનો પણ ખજાનો છે.

    Like